અનટાઈટલડ

  • 2.6k
  • 992

આજે એનું વ્હોટ્સઍપ સ્ટેટસ જોયું, ફોટો જોઈને સમજતા વાર ના લાગી કે એનું ફેરવેલ હતું. એ જોબ છોડીને જઈ રહી છે ક્યાં તો બીજે જોબ મળી ગઈ હશે! એક સહજ વિચાર તો આવ્યો કે લાવ એને ફોન કરીને પૂછી લઉં પણ પછી એજ સવાલ મનમાં ઘૂઘવાતો રહ્યો કે ફોન કરીશ તો શું કહીશ? શું પૂછીશ એને! નથી મારે એની જોડે કોઈ ખાસ મિત્રતા કે નથી કોઈ સંબંધ! જોકે અમે એકબીજાને કામનાં કારણે સહજ ઓળખી છીએ એ વાત અલગ છે. નથી કોઈ ખાસ સંબંધ, નથી જૂની કોઈ મિત્રતા કે નથી રોજ મળવાનો કે સાથે ઉઠવા-બેસવાનો નાતો છતાં પણ એને વ્હોટ્સઍપ સ્ટેટસમાં