અધૂરું સ્વપ્ન

  • 3k
  • 1.3k

"નિધિ ચલ ને યાર ક્લાસ માટે લેટ થાય છે હજુ કેટલી વાર લાગશે...??" દરવાજા પાસે ઉભેલી ટીના એ કહ્યું."બસ 10 જ મિનિટ,આ બુક્સ બેગ માં રાખી લઉં" નિધિ એ જવાબ આપ્યો..નિધિ અને ટીના બંને બહેનપણીઓ હોય છે અને ઘર થી દુર દિલ્હી માં રહીને બંને UPSC ની તૈયારી કરે છે... ત્યાં નાં એક પ્રતિષ્ઠિત સંસ્થાન માં બંને કોચિંગ કરે છે... ટીના થોડી ઉતાવળી અને ચંચળ છે જ્યારે નિધિ થોડી શાંત મગજ વાળી છે.બંને બહેનપણીઓ વાતો કરતી કરતી કોચિંગે જવા નીકળી પડે છે.."તે આજની ટેસ્ટ માટે બરાબર તૈયારી કરી લીધી...??" ટીના, નિધિ ને પ્રશ્ન કરે છે."હા યાર, તૈયારી તો કરી લીધી