ખાડા પુરાણ

  • 3.8k
  • 1.3k

નિજ રચિત, ' ખાડા પુરાણ ' આજકાલ મને ખબર નઈ પણ નિર્જીવ વસ્તુઓ પણ વાતો કરવા બોલાવતી હોય છે. જેમ કે વેલણ, થાળી, સ્કૂટર, દરવાજો કે કોઈ પણ. આ વખતે રોડ પરના ખાડાઓની જમાતે મને બોલાવ્યો કે જતલા અમારો ઈન્ટરવ્યુ લે. અને લો બંદા પહોંચી ગયા એમની પાસે.હું: ' સીધી બાત નો બક્વાસ, આ તમે લોકો ચોમાસુ આવ્યુ નથી કે પડ્યા નથી, અને તમારામાં કોઈ પડે તો તમે એને છોડતા નથી મીન્સ કે તમે એને પણ પાડી નાખો છો, બરાબર?' નાનો ખાડો: : ' જો ભાઈ, પહેલી વાત એ કે તુ ચા પી ને આવ્યો છે ને? અમારી પાસે ચા