વિજય કોનો?

  • 2.6k
  • 950

મોહિત પોતાના ચહેરા પર વિજયી સ્મિત સાથે હોટેલ બ્લ્યું મુનમાંથી બહાર નીકળી રહ્યો હતો. તે મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યો હતો. પાર્કિગમાં પાર્ક કરેલી પોતાની કારમાં બેસતાં જ તેણે પોતાના મિત્રોને કૉલ કરી ક્લબમાં મળવા માટે બોલાવ્યા. તે પણ જલ્દીથી ક્લબ પહોંચી જાય છે. તે બધા મિત્રો માટે ડ્રીંક ઓર્ડર કરે છે. બધા એને પૂછે છે કે શું વાત છે? આજે તો પાર્ટી બહુ રંગમાં છે. એટલે મોહિત તેમને બડાશ મારતા કહે છે કે તમે બધા જેના સપનાઓ જોતા હોવ છો એવી બ્યુટી ક્વીન મારા પ્રેમમાં પાગલ બની ગઇ છે. તમે બધા જાણો છો ને કેટલાક સમયથી હું અને