જલપરી ની પ્રેમ કહાની - 25

  • 3.1k
  • 1.6k

મંત્રી શર્કાન તમે એકની એક વાત વારમવાર કરી ને એ નહિ સાબિત કરી શકો કે આ માનવ જે કંઈ થયું એનો જવાબદાર છે. કોઈ બીજા એ કરેલી ભૂલ ની કે ગુના ની સજા કોઈ બીજા ને તો નાજ આપી શકાય. આપડા ગુનેગાર કોઈ એક માનવ તો નથી જ રાજકુમારી મીનાક્ષી, સમસ્ત માનવ જાતી છે. મંત્રી શર્કાન અમુક લોકો એ કરેલા ગુના ને કારણે તમે સમસ્ત પ્રજાતિને ગુનેગાર ના ગણાવી શકો. મીનાક્ષી અને મંત્રી શર્કાન ની વચ્ચે વાકયુદ્ધ છેડાઈ ગયું છે. આખરે આ લોકો માણસે કરેલા કયા ગુના ની વાત કરી રહ્યા છે? અહીં ના લોકો ના મનમાં આખરે માણસો માટે