એક બિમારી

  • 2.3k
  • 809

શિયાળો ચાલુ થાય કે તરત જ શર્દી અને ઉધરસ આપો આપ આવી જાય. તમારે શર્દી અને ઉધરસને આમંત્રણ આપવુ પડે નહિ...પણ જોવોને આપણા દેશમાં માર્ચ મહિનામાં કોરોના નામનો રોગ આવ્યો. ઉનાળામાં શર્દી અને ઉધરસ થાય એટલે મનમાં બીક લાગે કે મને ક્યાંક કોરોના તો નહિ હોય ને ?. અમારા સિટીમાં પહેલો કેેશ કોરોનાનો આવ્યો ત્યાંતો લોકો ને થયુું કે અરરર.. છેેેક ચીનથી વાઈરસ અહીં આવ્યો હશે.? લોકોમાં ખળભળાટ થઈ ગયો.. પહેલાં એક દિવસનું લોક્ડાઉન કર્યુ. પછી તો ધીમે ધીમે વધવા લાગ્યું. ધંધા- રોજગાર બંધ થઈ ગયા. સૌરાષ્ટ્રમાંથી ફોન આવવા લાગ્યા તમારે ત્યાં બહુજ પરિસ્થિતિ ખરાબ છે આવી જાવ ગામ. ધોરણ-10