I LOVE YOU

  • 4.2k
  • 1.6k

  ‘હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારા ભૂમિતીના કંપાસ બોક્સમાંથી કોઈકે મૂકેલી એક ચિઠ્ઠી મને મળી. આમ તો આ એક સામાન્ય ચિઠ્ઠી હતી. એમાં લખ્યું હતુંઃ ILove You’-હું તને પ્રેમ કરું છું.'   મારા હૃદયમાં એક ધબકારો ચૂકી ગયો. શરમના માર્યો મારું મોઢું લાલચોળ થઈ ગયું. થોડીવાર બાદ હું ઠંડો પડયો. ત્યારે મેં મારા મિત્રોને મારા મનમાં જે ધમસાણ ચાલતું હતું તે વિશે કહ્યું. તેઓ ચોંકી ગયા. એમણે કહ્યું કે એમને આ વિશે કાંઈ જ ખબર નથી. મને તેમની નિર્દોષતા પર ભરોસો ના પડયો. હું જેમ જેમ ગુસ્સે થયો તેમ તેમ તે બધા મૂંઝાતા ગયા. પછી મને ભાન થયું કે