હકીકતનું સ્વપ્ન..!! - 19

  • 3.3k
  • 2k

પ્રકરણ 19 પ્રેમનો ઉભરો...!! સાંજે અવનીશ હર્ષાને ઓફિસ પરથી લઈને આવે છે બંને સાથે રોજની જેમ હસી મજાક અને મુવીની મજા માણતા માણતા જ જમી લે છે અને અવનીશ ઓફિસ માટે નીકળી જાય છે.... અને આ બાજુ હર્ષા કામમાં વળગી રહે છે ...કામ પતાવી પોતે બેડ પર પોતાની ડાયરી લખવા માટે બેસી જાય છે....થોડી ક્ષણોમાં ડાયરી ટેબલ પર મૂકી હર્ષા નાઈટ લેમ્પ ઓન કરી અને લાઈટ ઓફ કરીને સુવાની તૈયારી દર્શાવે છે....અને આજે શું થશે એવા અનેક વિચારો વશ ઊંઘી જાય છે..... ****** સવારમાં 5:30 વાગ્યે હર્ષા ગરમ પાણી મૂકે છે અને બેડ સરખો કરવા લાગે છે.... ચહેરા પર કંઈક