અગ્નિદાહ

  • 3.3k
  • 1.5k

રમણભાઈ એક મોટા અને સફળ બિઝનેસ માં તેમનું નામ આવે .એટલાજ ઉદાર અને મદદનિશ પણ ખરા.આખું શહેર તેમની દરિયાદીલી ને વાખાણતું.રમણભાઈ ને બે છોકરા ,એકનું નામ મહેશ અને બીજાનું નામ કલ્પેશ.આખો દિવસ બાપ ના પૈસે મોજ કરતા,ક્લબો માં જવું ,જુદી જુદી છોકરીઓ ફેરવવી,ઐયાષી કરવી .રાત્રે મોડા આવવાનું સવારે કોલેજ માં જતી રેવાનું અને ઐયાષી કરવાની ,ઘરમાં કોઈનું સાંભળતા નઈ.રમણભાઈ એ ઘણું કીધું પણ તેમના પત્ની તેમને ટોકતા"આટલું બધું કમાયા છો ,કોના માટે ,એમના માટે જ ને,તો વાપરવા દો ને ,જુવાન છે ,જવાબદારી આવશે એટલે જાતેજ શીખી જશ