When the love begins with hate - 3

  • 2.2k
  • 1.2k

આગળ ના અંક માં જોયું તેમ આશકા નું રીઝલ્ટ આવવાનું હોય છે હવે આગળ.. ઘડિયાળ માં 12 વાગ્યા ના ટકોરા પડે છે....મમ્મી શું કરે છે તું હજી નથી આવતી . ....કેટલી વાર હોય.. મીનાક્ષી : અરે મારી ઢીંગલી માટે મીઠાઈ નો ઑર્ડર આપવો પડે ને.. અરે પણ રીઝલ્ટ તો આવવા દે પેલા .... એની પેલા જ મીઠાઈ પપ્પા ને પૂછ્યું છે તે મીઠાઈ લઈ આવીલે એમાં તારા પપ્પા ને સુ પૂછવાનું મીનાક્ષી દેવી ની દીકરી સારા માર્ક સાથે પાસ થાય અને મીઠાઈ ના હોય તે કેમ ચાલે ને હા તું પેલા મને રાડો પાડતી હતી હવે સું કરે છે જલ્દી