શિદ્દત..એક રોમાંચક નવલકથા - 2

  • 3.6k
  • 2.3k

શિખા જેને શિદ્દતથી ચાહે છે તે છોકરો એટલે "આદિત્ય ઓબેરોય" આદિત્યને શિખા ખૂબ જ પ્રેમ કરે છે...આ ચાહત એકતરફી છે કારણ કે આદિત્ય તો શિખા સામે જોતો પણ નથી,આદિત્યના સ્વભાવ અને હરકતોથી વાકેફ છતાં શિખાની ચાહત વધતી જ જાય છેશિખા એ જ્યારે પહેલી વાર આદિત્યને જોયો ત્યારથી તેને ચાહવા લાગી છે,શિખાએ 5વર્ષ પહેલાં જે દુર્ઘટનાઓ નો સામનો કર્યો છે તે તેના દિલ દિમાગ પર 2 વર્ષ હાવી રહ્યું...તેની જિંદગી સાવ જ વેરાન થઈ જાય છે , તેને ભૂતકાળમાં જે મનગમતું ખોયેલું છે તેના કારણે ફરી સારી રીતે જીવવાનું એક પણ કારણ નહોતું ત્યારે તેની મુલાકાત આદિત્ય સાથે થાય છે, આદિત્યને