I AM MOBILE

  • 2.6k
  • 968

હું છું...આજે હું છું...અને ફક્ત હું જ છું. YES I AM MOBILE બદલાતા આ યુગ માં કોણ કોના આધીન થઈ રહ્યું છે એવું વિચારવાનો કોની પાસે સમય છે. કારણ કે ઈન્સ્ટાગ્રામ માં રિલ પોસ્ટ કરી છે એમાં કેટલી રિચ આવે એ પણ જોવાનું છે. નેટફ્લિક્ષ પર નવી વેબસિરીઝ આવી છે આજે આખો દિવસ બેસી બધાં એપિસોડ જોઈ નાખવાં છે. વોટસઅપ ગ્રુપ માં ફ્રેન્ડ લોકો 1 કલાક સુધી ચેટિંગ કરવા ના છે. અને હા સૌથી જરૂરી આજે એક કામ છે કાલે હું બીમાર હતો ને એટલે આજે " I am well " નું સ્ટેટસ મૂકી દવ. બધાં ચિંતા કરતા હશે ને