ચિનગારી - 26

(2.3k)
  • 5.1k
  • 1.9k

સુધીર તારા પાસે જેટલા પણ સબૂત છે એ બધા મને આપી દે, હું આગળ કેસ ચલાવી દઈશ તું કઈ ચિંતા નાં કરીશ સુધીર", વિવાનએ શાંતિથી કહ્યું ને સુધીરએ તેને હામાં માથુ ધુણાવ્યું.એની કોઈ જરૂર નથી વિવાન હું પોતે જ મારા બધા ગુનાહની કબૂલાત કરું છું મે જે કર્યું એ ખોટું છે, છેલ્લા ઘણા સમયથી હું બીમારીથી તડપ્યો છું, દવા લઈને પણ સારું નહિ થાય એટલા ખરાબ કામ મે કર્યા છે અને આટલું ઓછું છે કે મારી પાછળ મારા પરિવારના લોકો પણ બરબાદ થઈ ગયા, હું મારો દરેક ગુનો કબુલ કરું છું, એની જે પણ સજા હોય તે મને મંજૂર હશે