શિદ્દત..એક રોમાંચક નવલકથા

  • 4.9k
  • 1
  • 2.8k

શિદ્દત...! શિદ્દતથી ચાહવું એટલે કોઈને અતૂટ ચાહવું. ચાહતમાં શિદ્દત હોય તો હોય તો જ પ્રેમ સાર્થક છે......નવલકથાની નાયિકા એટલે "શિખા વેદાંગ"..જિંદગીને જ પ્રેમ માનતી અને પ્રેમથી જીવતી દરેક ક્ષણમાં આનંદ માણતી, સદનસીબે એવા છોકરાથી પ્રેમ થયો કે તે છોકરો એટલે કે "મલ્હાર", મલ્હાર શિખાને ખૂબ જ ચાહતો અને દરેક ઈચ્છા પૂરી કરી શિખાને ખુશ રાખતો..પણ જિંદગીમાં દરેક રસ્તે મોડ આવે જ છે એમ આ બંને ના જીવનમાં પણ દુઃખદ મોડ આવે છે અને અતૂટ સંબંધ પણ વિખેરાઈ જાય છે ,કહેવાય છે કે કોઈને શિદ્દતથી ચાહો તો પૂરી દુનિયા તમને તમ