હીરા ઉદ્યોગ ખતરામાં

  • 1.9k
  • 786

હીરાઉધોગ ને વિદેશ મા જતો અટકાવો નહીંતર આપણે ભૂખે મરવા નો વારો આવશેઆપણા હીરાઉધોગ મા અંદાજે 25 લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે અને આડકતરી રીતે હીરાઉધોગ સાથે એક કરોડ લોકો સંકળાયેલા છેહીરાઉધોગ મા અભણ અને શિક્ષિત બંને પ્રકાર ના રત્નકલાકારો સ્વમાન ભેર રોજગારી મેળવે છે અને હીરાઉધોગ આપણા માટે વર્ષો થી જીવાદોરી સમાન રહ્યો છેહીરાઉધોગ થકી જ આપણી છબી આંતરરાષ્ટ્રીય લેવલે ચમકદાર બની છે અને હીરાઉધોગ વર્ષે કરોડો ડોલર વિદેશી હૂંડિયામણ પણ સરકાર ને રળી આપે છે અને હીરાઉધોગ વર્ષો થી આત્મ નિર્ભર છેગુજરાત મા રોકાણ આવે એના માટે સરકાર વાયબ્રન્ટ સમીટ નુ આયોજન કરે છે ત્યારે આ સ્વદેશી