ચોમાસા ની મોજ

  • 2.6k
  • 1k

. સ્વીટ હોમ એપાર્ટમેન્ટ ના ૧૬ માં માળે બેસીને રવિ વરસાદ ની મોજ માણી રહ્યા હતા.. આજે વરસાદ ત્રણ દિવસ થયા એક ધારો હતો... એ ત્રણ દિવસ થયા રવિ ની જૂની યાદો એનો પીછો છોડતી ન હતી.... આજે વર્ષો પછી ખબર નહી કેમ એને એના મિત્ર અને રજની ખૂબ યાદ આવતી હતી... રવિ અને વીરુ ખાસ મિત્ર હતા... એ લોકોની મિત્રતા વચ્ચે ખબર નહીં ક્યાંથી રજનીની એન્ટ્રી થઈ... કોલેજમાં વકીલાત નું છેલ્લું વર્ષ અને ત્રણને મિત્રો ખુબ સરસ રીતે પ્રથમ નંબર પર કોલેજમાં પાસ થયા... ત્રણે ત્રણને મિત્રએ એક ઓફિસ લઈને વકીલાતનો ધંધો શરૂ કર્યો.... બંનેને રજની ગમતી હતી પણ