ડાયરી - સીઝન ૨ - જો બીવી સે કરે પ્યાર

  • 1.8k
  • 868

શીર્ષક : જો બીવી સે કરે પ્યાર ©લેખક : કમલેશ જોષી તમારામાંથી કેટલા લોકો એવા છે જેમણે ‘જો બીવી સે કરે પ્યાર, વો પ્રેસ્ટીજ સે કૈસે કરે ઇનકાર’ ટેગ લાઇનવાળી જાહેરાત ટીવીમાં જોઈ છે? એ જાહેરાત પ્રેશર કૂકરની હતી. મને થતું ‘બીવી સે પ્યાર’ અને ‘કૂકર’ને શું સંબંધ? વાઇફ માટે પ્રેમ, માન, સન્માન વ્યક્ત કરવા માટે ડોલરના ફૂલોની વેણી કે ગુલાબનું ફૂલ કે એકાદ સારી સાડી કે પાટણનું પટોળું કે ફાઈવ જી ફેસેલીટી વાળો મોબાઈલ આપવો જોઈએ અથવા કોઈ સારી હોટેલમાં એની સાથે કેન્ડલ લાઈટ ડીનર કરવું જોઈએ પણ ‘કૂકર’? એક મેરીડ મિત્રે કૂકરને ‘હસબંડ અને વાઇફને જુદા કરવા માટે