પાછી જા !

  • 3k
  • 1.1k

શુભમ ફોન પર પુણ્યાને કરગરી રહ્યો હતો. સવારે નોકરી પર જવા નીકળ્યો ત્યારે થોડી રકઝક થઈ હતી. આટલી નાની વાતમાં કોઈ ઘર છોડીને જતું હશે ? ‘તું પાછી આવ. તને કદી વઢીશ નહી. ‘ પુણ્યા એક શબ્દ મોઢામાંથી બોલતી ન હતી. શુભમનો ઉભરો ઠલવાઈ ગયો એટલે ફોન મૂકી દીધો. પુણ્યા દરેકનું કામ પ્રેમથી કરતી. કોઈને ફરિયાદ કરવાનો મોકો છેલ્લા દસ વર્ષમાં આપ્યો ન હતો. સાસુમા અને સસરાજીને માતા અને પિતાથી અધિક ચાહ્યા હતા. કેટલા પુણ્ય કર્યા હશે ત્યારે અભિ અને આર્યાને ત્યાં પુણ્યાનો જન્મ થયો હતો. એ ભલે ગોરી ચીટ્ટી ન હતી પણ નાજુક અને નજાકતથી છલકાતી હતી. એનું મોહક