નિજ રચિત લઘુ હાસ્યકથાઓ

  • 3.5k
  • 1.4k

નિજ રચિત લઘુ હાસ્યકથાઓ .... 1. ચોર દુરથી જોઈતી વસ્તુ જોઈ એની આંખો ચમકી. છાનોમાનો એ ઘરમાં પેંઠો. એ કંઈ ચોર ન હતો, પણ આજે એની મજબૂરી હતી. પગાર એકદમ જ ખલાસ થઈ ગયેલો. એમ પણ એ તાણી તુંસીને ઘર ચલાવતો. જેવો ઘરમાં પેંઠો એટલે ઘરધણી ધણીયાણી ની આંખો ખુલી ગઈ.ઘરધણીએ ઈશારાથી ધણીયાણીને ચૂપ રહેવાનું કહ્યું.પેલો જણ જોઈતી વસ્તુ લઈને નીકળી ગયો . ધણી ધણીયાણી પેલા માણસે જ્યાંથી વસ્તુ ઉપાડી ત્યાં ગયા. એક ગડી વાળેલી ચિઠ્ઠી પડેલી જોઈ, ' સુજ્ઞ મહાશય, આપ શાકમાર્કેટમાં હોલસેલર છો એ મને ખબર છે, આજે મારા ઘરમાં ટામેટા એકદમ જ ખલાસ થઈ ગયેલા. એમ પણ