સંવેદના

  • 3.3k
  • 1.1k

" ધ નેક્સટ એવોર્ડ ઓફ 2019 ફોર ધ બેસ્ટ એક્ટર ગોઝ ટુ મિ.અમર . તાળીઓ નો ગડગડાટ, મીડિયા ની ફ્લેશ લાઇટને ચીરીને આ વર્ષ ના શ્રેષ્ઠ અભિનેતા નો ખિતાબ લેવા અમર સ્ટેજ ઉપર ગયો. આ જ તો એનું સ્વપ્ન હતું પોતાની આગવી ઓળખ, પોતાનું શ્રેષ્ઠ અભિનેતા માં નામ.એની આંખોમાં ખુશી ના આંસુ આવી ગયાં.. પોતનો એવોર્ડ લીધા પછી માઈક હાથમાં લેતાં એ લગભગ રડી પડ્યો, એની આંખો સાથે એનો અવાજ પણ ભીનો થઈ ગયો. આ દ્રશ્યએ કંઈ કેટલાય ને ભાવુક બનાવી દીધા..એટલે થોડી સ્વસ્થતા જાળવી અમર બોલ્યો, " સોરી ફ્રેન્ડઝ, આ આંસુ મને મળેલા આ એવોર્ડ ના નથી, પણ એ