પુર્નજન્મ છે જ...

  • 2.8k
  • 2
  • 1.1k

(અક્રમ વિજ્ઞાની શ્રી દાદા ભગવાનનો પુર્નજન્મ અંગેનો સત્સંગ પ્રસંગ) એક ફ્રેન્ચ સાયન્ટિસ્ટ મળેલા, માઈક્રોબાયોલોજીસ્ટ હતા. તે પાંસઠ વર્ષની ઉંમરના હતા. તે ઔરંગાબાદના એરોડ્રામ પર ભેગા થયા. ત્યારે એ કહે, છે ‘આખા હિન્દુસ્તાનમાં ફર્યા, આખા વર્લ્ડમાં, એક પુર્નજન્મ છે કે નહીં એટલું તપાસવા માટે હિન્દુસ્તાનમાં આવ્યો છું.’ પુર્નજન્મને આખું વર્લ્ડ માનતું નથી. હિન્દુસ્તાન એકલું જ માને છે. જો વોટીંગ કરીએ તો હિન્દુસ્તાનનો વોટ આવે નહીં, ને હિન્દુસ્તાન ખોટું પડે છે. અમારા ક્રાઈસ્ટે તો લખ્યું નથી, પુર્નજન્મ છે એવું. પણ તે અમને શંકા પડે છે. એટલે હું પૂછવા આવ્યો તો અહીં બધા સાધુઓ કહે છે કે પુર્નજન્મ છે. આમાં ખરી હકીકત શું