સાથ નિભાના સાથિયા - 3

  • 3.2k
  • 2k

ધારાવાહિક સાથ નિભાના સાથિયા-૩“હા બેટા આજે જ રાતના જમવામાં તને અને તેજલ મળાવીશ પણ હમણાં તારી કાકીને હમણાં કાંઈ ન કહેતી. પહેલા તું એની સાથે થોડા દિવસ વાત કરી લેજે. તમે એક બીજાને જાણી લો. તને પણ તેજલ ગમવો જોઈએ. પછી જ બધી વાત. એમ પણ તારું ચિત્રકાર બનવાનું સપનું પૂરું ન થાય ત્યાં સુધી તો હું લગ્નની વાત પણ નહીં કરું.”“હા માસી તમારી બધી વાત સાચી છે પણ આ બધું હું એકલી નહીં કરી શકું મને તમારો સહકાર જોઈશે. મારા કાકી મને શાંતિથી જીવવા નહીં દે. મેં હમણાં જોયું જોવો એમનો ફોન પણ આવ્યો છે મારે નથી કરવું નહીં