છેલ્લો કોળીયો

  • 2.6k
  • 1
  • 1k

એક હતો ચકો અને એક હતી ચકી બહુ વર્ષો પહેલાની આ વાત છે એક જંગલ હતું, અને આ આખા જંગલમાં એક રાજાનું રાજ ચાલતું એ જેમ કહે એમ જ થાય બધા નર પક્ષીઓ કમાવા જાય અને માદા પક્ષીઓ એમનો માળો સંભાળે અને બચ્ચાઓની દેખભાળ કરે, આખો દિવસ આમને આમ પસાર થઈ જાય..જંગલના રાજાના નિયમો બહુ કડક હતા ખાસ કરીને માદા પક્ષીઓ પ્રત્યે. તેમને અમુક ચોક્કસ પ્રકારના જ કપડાં પહેરવાના, ઉડવા- હરવા- ફરવા બધી જ વાતમાં નિયમો અને સીમાઓ, જ્યારે જ્યારે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે ત્યારે તેમને દંડ મળે કઠિન શિક્ષા મળે વર્ષોથી આ પ્રથા ચાલતી હતી જેના કારણે નર