દર્દી બની ડોક્ટર

  • 3.1k
  • 1.6k

ભગવાનમાં ન માનતો અજય આજે ભગવાન પાસે ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યો હતો. આજે એવું તો શું બન્યું એનો અહેસાસ અજયનું અંતર અનુભવી રહ્યું હતું. પાંચ વર્ષની નિર્દોષ સુંદર બાળાએ તેના અંતરને વલોવી નાખ્યું. અંજુના બચવાની કોઈ ઉમ્મીદ ન હતી. અંજુની માતા અનિતાને પોતાના કનૈયા પર ખૂબ વિશ્વાસ હતો. ઘણા ડોક્ટરોને પોતાની આવડત પર ગર્વ હોય છે. કુશળ ડોક્ટર હોવું એ તો તેની વિદ્યાનું ગૌરવ છે. અહંકાર અને ગૌરવ એ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સમાન છે. અજયને પોતાની હોંશિયારી પર ગર્વ મિશ્રિત અહંકાર હતો. જેને કારણે હમેશા યશ પોતાને શિરે લેતો. નાનીશી બાળા અંજુ જ્યારે દર્દ અનુભવતી હોય ત્યારે માતાના શબ્દો