ગાડીની સર્વીસ બુક

  • 3.9k
  • 1
  • 1.6k

ગાડીની સર્વિસ બુક :           પિતાના ગયા પછી શ્રેયા કાયમથી તેના પિયર આવવાની જાણ તેના પપ્પાના ફોનમાં તેની મમ્મીને કરતી. પણ પપ્પા હતા ત્યારે તે ફકત પપ્પાને જ ફોન કરીને જાણ કરી દેતી. હવે સમય બદલાઇ ગયો હતો. શ્રેયાને સવારે ઓફિસ જવાનું હતું એટલે તે તેના પતિનું ટીફીન અને ઘરનું કામ પતાવીને તેના ત્રણ વર્ષના બાળકને જમાડીને તૈયાર કરી ઓફિસ જવા માટે તૈયાર થાય છે. કેમ કે, તેને ઓફિસમાં બે દિવસની રજા હોય છે એટલે પિયરમાં રોકાવા જાય છે. ત્યાં તેના પતિ સોહમ તેને અટકાવે છે. સોહમ : શ્રેયા, કામમાં ઉતાવળ ના કર. મારે ગાડીની સર્વિસ કરાવાની છે. ગાડીની એક