ક્રિમિનલ કેસ - ભાગ 4

(11)
  • 4.4k
  • 2
  • 3.2k

(રતનગઢ નામ સાંભળતાં જ આચલ અને તેના મિત્રો ચકિત થઈ જાય છે. બધાના જ મનમાં એક ડર ઉત્પન્ન થાય છે. જ્યારે બીજી તરફ એક વ્યક્તિ એક બંગલામાં પીટર નામના વ્યક્તિને કોઈ પર નજર રાખવા કહે છે. હવે આગળ...)“અરે મને કોઈ કહેશે કે વાત શું છે? ”પર્વએ પૂછયું“પર્વ તને સત્યવાન યાદ છે? ” કામ્યાએ પૂછયું“હા, પણ એનું શું? પ્રોજેક્ટ સાથે એને શું લેવાદેવા? ”બધા જ એક સાથે કપાળ પર હાથ રાખી દેય છે.“અરે તને ખબર નથી રતનગઢએ સત્યવાન નું જ ગામ છે? અને આપડે પ્રોજેક્ટ માટે પણ ત્યાં જ જવાનું છે. ”પીહુએ કહ્યું“હા મને ખબર છે. પણ તમે ચિંતા શું કામ