રેટ્રો ની મેટ્રો - 33

  • 3.2k
  • 1
  • 1.5k

ફ્રેન્ડ્સ, રેટ્રો ની મેટ્રો તમારે માટે કઈ ગિફ્ટ લાવી છે જરા અનુમાન તો લગાવો.સિલ્વર સ્ક્રીન પર અભિનયનો પરચમ લહેરાવતી,ક્યારેક નાગીન બનીને નજરે પડતી,તો ક્યારેક આશા બનીને ઝગમગતી,અને ક્યારેક disco station થનગનાવતી,કારકિર્દીની શરૂઆતમાં જ 'ઝરૂરત ગર્લ' તરીકે પ્રસિદ્ધિ મેળવતી,સહજ અભિનય અને રોમ રોમ નર્તન લઈને સિલ્વર સ્ક્રીન પર છવાઈ જનાર અભિનેત્રી જેનો જન્મદિવસ આવે છે 7 મી જાન્યુ આરીએ .. જાણો છો ને એ અભિનેત્રી કોણ?....અરે હું પણ કમાલ છું તમને હું આ તે કેવાં સવાલ પૂછું છું ?અરે તમે તો છો રેટ્રો ભક્તો એટલે સાચો જવાબ જ આપવાના.બિલકુલ સાચો જવાબ છે તમારો.....રીના રોય.૧૯૭૨ માં રીના રોયની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ