ક્રિમિનલ કેસ - ભાગ 3

(16)
  • 5.3k
  • 1
  • 3.8k

( આચલ અને પીહુની રોકી સાથે બોલાચાલી થાય છે. ત્યારબાદ બંન્ને કેન્ટીનમાં આવી ચા મંગાવે છે. ત્યાં જ તેમના મિત્રો પણ કેન્ટીનમાં આવે છે. “શું વાત છે, આજે કઈ ખુશીમાં મડંળીએ લેક્ચર બંક કર્યો છે? ” આચલએ પૂછયું. “બધું કહીશું પહેલા એ કહો તમે બેય ક્યાં હતાં અત્યાર સુધી અને આ પીહુનો પારો કેમ ચઢ્યો છે?” વાની એ મશ્કરી કરતાં પૂછયું. બધા વાનીને સાંભળી હસી પડે છે. પછી આચલ રોકી વિષે બધું કહે છે. હવે આગળ...) આચલની વાત સાંભળતા જ બધા મિત્રોને ગુસ્સો આવે છે. બધા જ રોકી વિષે બોલવાનું શરૂ કરે છે. પીહુ બધાને શાંત રહેવા કહે છે. બધા