ડુંગળી - લસણ

  • 5.1k
  • 2.1k

ડુંગળી – લસણ ડુંગળી – લસણ *ડુંગળી લસણ* લાકડીયા શેરીમાં કૌસ્તુભ એપાર્ટમેન્ટમાં ૪થા માળે કાલે શ્રી.બંકિંભાઈ દવેના ઘરે પુત્રીનો નામકરણ વિધિ થયો. અમારો ઘર જેવો સંબંધ એટલે અમને નોતરેલા. બીજા પણ મહેમાનો અને એપાર્ટમેન્ટનાં જૂના  નવા જોગીઓ હાજર હતા. તેમાં યુવાન છોકરા છોકરીઓનો જાણે કાફલો. કેમ કે એમનું જ કામ હોય નામ શોધવાનું. ડોહા  ડગરા  ડાળખાંઓને ક્યાંથી આવડે નવા નવા નામ? છોકરાઓ અને નવ યુવાનો પોત પોતાની રીતે નવા નવા નામોનું સૂચન કરતાં હતા. " કામિની","કુમુદીની", કે "ડોલી" ,"દિવ્યા" એવા અનેક નામોનું સૂચન કરતા હતા. બાળકીના ફોઈ કરતા છોકરાઓને વધુ ટેન્શન. નામ " કર્ક " રાશિ પરથી મૂકવાનું હતું. બાપુ