ક્રિમિનલ કેસ - ભાગ 2

(11)
  • 5.7k
  • 1
  • 4.2k

“આચલ, ચલ ઊઠ હવે. આમ ઘડીયાળમાં જો કેટલા વાગ્યા છે. કોલેજ પહોચવામાં લેટ થશે. ચલ ઊઠ.” માલતીબેન રસોડામાંથી કહે છે. “સુવા દે માલતી. રાત્રે મોડે સુધી પ્રોજેક્ટ પૂરો કરતી હતી. બીચારી થાકી ગઈ હશે. આમપણ આચલ જાતે ઊઠીને તૈયાર થઈ જાય છે અને સમયસર કોલેજ પણ પહોંચી જશે. તું ચિંતા નઈ કર” રમેશભાઈ એ કહ્યું“ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી.” આચલ બહાર આવતા બોલી. “ગુડ મોર્નિંગ બેટા. આમ નાહ્યા વગર જ કેમ આવી હમણાં તારી મમ્મી ખિજાશે. ” “ પપ્પા આ તો મમ્મીનું રોજનું કામ છે એટલે મારે એમાં દખલગીરી થોડી કરાય.” આટલું બોલતાં જ બન્ને હસી પડે છે. “હા...