પ્રેમ માં

  • 4.6k
  • 1.8k

પ્રેમ ની સાચી વ્યાખ્યા...! આ અઢીયો અક્ષર નું આપડા જીવન માં ખુબજ અગત્ય નું સ્થાન છે.કારણ કે, ડગલે ને પગલે આપણા જીવન માં જાણતા - અજાણતા પોરવાયેલ પ્રેમ જ સાચા જીવન ની પરિભાષા છે. હાલ માં તો પ્રયણ ની પરિભાષા જુદીજ થઈ ગઈ છે યાર ! પ્રેમ એટલે છોકરો છોકરી કરે એજ..!, પતિ પત્ની કરે એજ...! અને આજના સમાજે એ વ્યાખ્યાને ભળીભાતી સ્વીકારી લીધી છે.જે સાચા અર્થ માં સાવ જુદી ને અવળી જ છે.પ્રણય નો અર્થ માત્રને માત્ર સમાજ નિ વ્યાખ્યા એ પ્રેમ ની જેવો જરીક પણ નથી. પ્રેમ નો અર્થ સાચો લાગણી છે.અને એ દ્રષ્ટિ એ થી જુવો તો