ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 28

(13)
  • 3.1k
  • 1
  • 1.9k

ઈન્સ્પેક્ટર ACP ભાગ - ૨૮વાચક મિત્રો,ભાગ ૨૭ માં આપણે જાણ્યું કે.....ઈન્સ્પેક્ટર AC એક નવજુવાન કોલેજીયન યુવકનું જેકેટ, અને હેલ્મેટ પોતે પહેરી, એ યુવકને એનાં જ બાઈક પર પાછળની સીટમાં બેસાડી, એમની આગળ જતાં ભુપેન્દ્ર, અને અવિનાશનો પીછો કરવાની સાથે સાથે, કોઈ જોઈ ના જાય એ રીતે એ યુવકને એનાં મોબાઈલમાં વિડિયો શૂટ કરવાનું કહી, AC પોતે એ યુવકનું બાઈક ચલાવી રહ્યા છે.ને એમનાં બાઈકથી આગળ જઈ રહેલા અવિનાશ, અને ભુપેન્દ્ર લોકોનું બાઈક એરપોર્ટે તરફ જઈ રહ્યું છે.અવિનાશના બાઈકથી થોડું અંતર જાળવીને AC પણ એ લોકોનો પીછો કરી રહ્યા છે.આગળ થાય છે એવું કે, અવિનાશનું બાઈક એરપોર્ટનાં ટુ વ્હીલર પાર્કિંગ તરફ