કાંચી - 8

  • 5.3k
  • 3
  • 2.9k

“વ્હોટ...? તું ભાનમાં તો છે...? આ મુંબઈ છે, અને મારે છેક કોલકત્તા જવાનું છે અને તું કારમાં જવાની વાત કરે છે ?"“મને ખબર છે હું શું કહું છું... એક્ચ્યુલી, આ પાછળ મારો પણ સ્વાર્થ છે...”“કેવો સ્વાર્થ... !?"“મને તારામાં રસ છે..."“વ્હોટ....?”“આઈ મીન મને તારી સ્ટોરીમાં રસ છે... ""મારી સ્ટોરી? કઈ સ્ટોરી...?”“કાંચી, દરેકની પાસે એક કહાની હોય છે... હું તારી કહાની જાણવા માંગું છું.."“ડોન્ટ બી ઈમોશનલ... બી પ્રેક્ટીકલ ! અહીંથી કોલકત્તા કંઇ નાની સુની વાત નથી !"“એ હું મેનેજ કરી લઈશ... તું બસ એમ કહે, તને તારી સ્ટોરી શેર કરવામાં કોઈ વાંધો તો નથી ને ?મ"દેખ, પ્લીઝ મારો ટાઇમ વેસ્ટ ન કરીશ...