કાંચી - 5

  • 3.6k
  • 1
  • 2.2k

અને આવા વિચારો કરતા કરતા, મારાથી હસી દેવાયું."તમને હસવું આવે છે...?" એણે આંખોની ભ્રમરો ઉપર ચઢાવી મને જોઈ રેહતા પૂછ્યું."ના... ના... હું તો બીજી વાત પર હસતો હતો... ! તમને ગલતફેમી થઇ છે.”“હા... હા..., હસી લો. તમે સ્ત્રી નથીને એટલે તમને સ્ત્રીઓની તકલીફ નહિ સમજાય !” તેણે મુદ્દો અલગ જ દિશામાં વાળતા કહ્યું. અને પછી બોલી,"તમને પુરુષોને આજે પણ બધું આધુનિક જ દેખાય છે. પણ ક્યારેક સામાન્ય જીવનમાં ઉતરી જુઓ, તો તમને સમજાશે... કે આ ૨૧મી સદી પણ સ્ત્રીઓ માટે ૧૮મી સદીથી કમ નથી જ ! બેશક, અમે પણ તમારાથી ઓછી તો નથી જબપણ તમે અમારા પરનું વર્ચસ્વ ગુમાવવા નથી