જીવને સાંતા કેમ મળે

  • 2.5k
  • 898

જીવને શાતાં કેવી રીતે મળે કોને મળે, એકજ વિશ્વાસી પ્રેમાળ ધેર્ય શાંતી વાન વ્યક્તિ ને મળે પછી પુરુષ હોય કે સ્ત્રી, તે માટે મનમાં ભાવના ઘરો..એક તારા નામનો આધાર , તું જે કરે તે ખરી , તારા પર સંપૂર્ણ વિશ્વાસ, તકલીફ માં સંભાળવા વાળી મૉં કુળદેવી મળી તારી દયાથી , જેમ તને યોગ્ય લાગે તેમ તું કરજે નાથ, મને તારો આધાર સંપૂર્ણ વિશ્વાસ.સમય પાકે સ્વપ્ન માંથી જગાડી અજવાળા દીખાડજે નાથ, પ્રકાસની શાંતી ની પ્રેમની તારી દુનિયા માં લઇ જાજે નાથ..️ જય ગુરુદેવ, જય હંસભગવાન, જય મૉં કુળદેવીત્યાં સુધી તું જેમ જીવાડે હે ભગવંત ️ પણ એટલી અરજ ,મારી નાડ તમારે