કસ્તર

  • 2.5k
  • 962

' નિજ' રચિત એક અલગ જ પ્રકારની સ્ટોરી કસ્તર " જિંદગી કીતની ખૂબસૂરત હે ” હેમંતકુમારના અવાજમાં ' બિન બાદલ બરસાત ' નું આ ગીત રમ્યા નું ફેવરિટ ગીતોમાનું એક હતું, પોતેય સાથ આપતી રમ્યા એમ તો આજે ખુશ હતી કારણ કે આજે એને ચાર્મીને લઈ LKG માં એડમીશન માટે જવાનું હતું, પણ કોણ જાણે કેમ આજે જ આંખમાં કસ્તર ઘુસી ગયું હતું ,કેમેય કરીને નીકળતું જ ન હતું , કેટલી બધી વાર આંખો ચોળી, પાણી છાંટ્યું, અરે કોઈના કહેવાથી મધ પણ નાખ્યું પણ કસ્તર કેમેય કરીને નીકળ્યું નહીં. રમ્યા નાનપણથી જ રમતિયાળ, શાળામાં કે ઘરે, આજુબાજુ, અડોશપડોશ બધી જ