એક અગત્યનો સંદેશ મારા વિધ્યાર્થીઓને

  • 2.2k
  • 1
  • 866

આજે મારા વ્હાલા વિદ્યાર્થીઓ માટે મારે એક અગત્યનો સંદેશ અહીં રાખવો છે હું આશા રાખું છું કે એમાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓ તેની આજ્ઞાનું વાંચન અને પાલન કરશે અને એક રીતે હું માફી પણ ચાહું છું તમારા જીવનમાં હું દખલ રૂપ થતી હોય તો પણ મારા અંગત મંતવ્ય મુજબ હું અહીં તમને એક અગત્યનો સંદેશ પાઠવી રહી છું હું આશા રાખું છું કે આપ સૌ શાંતિથી તેને વાંચશો... ગઈકાલે 31 મેના રોજ ધોરણ 12 ના સામાન્ય પ્રવાહનું પરિણામ રજુ થયું અને સવારથી જ ઘણા ખરા વિદ્યાર્થીઓ સાથે મારો વાર્તાલાપ થયો અને ખૂબ સારા માર્કસ તેઓએ મેળવ્યા છે અને મોટાભાગની દીકરીઓનો ફોન