સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-93

(53)
  • 4.6k
  • 3
  • 2.9k

સાવીનાં કહેવાથી સોહમ ફ્રેશ થઇને રૂમની બહાર નીકળી ગયો. ત્યાં રૂમમાં નૈનતારા સોહમ એને ડ્રીંક આપી રહ્યો છે એમ ખુશહાલીમાં ડ્રીંકની સીપ લઇ, રહી છે ત્યાં મી. વધાવા રૂમ ખોલીને અંદર આવ્યાં. વધાવા જેવા અંદર આવ્યાં.. સાવીએ એમનાં માથામાં કંઇક નાંખ્યું અને તાંત્રિક વિધિ કરી એક ક્ષણમાં બધુ બની ગયું સાવી રૂમમાંથી બહાર નીકળી ગઇ એક હવાનો જોકો આવીને જાણે જતો રહ્યો. વધાવા રૂમમાં આવ્યા નૈનતારાનાં અર્ધનગ્ન હાલતમાં જોઇ.. નૈનતારા સોહમ સાથે સંભોગ કરવાનાં કેફમાં અને દારૂનાં તીવ્રનશામાં હતી રૂમમાં કોણ આવીને ગયું... મી. વધાવા ક્યારે આવ્યા એને ભાન નહોતું ઉપરથી સાવીની તાંત્રિક વિધી... મી. વધાવા બબડી ગયાં કે “મારી