જૈનીલનો આનંદદાયી પ્રવાસ !!!

  • 2k
  • 2
  • 770

જૈનીલનો આનંદદાયી પ્રવાસ !!!નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? બાળમિત્રો તમારાં જેવો જ એક બાળક, તેનું નામ છે જૈનીલ. જૈનીલ આ વખતે ઉનાળા વેકેશનમાં તેના મમ્મી પપ્પા સાથે ગોવાના પ્રવાસે ગયો હતો. જૈનીલે પ્રથમથી જ એક ઉત્તમ પ્રકારની તૈયારી સાથે આયોજનબદ્ધ આનંદદાયી પ્રવાસ કર્યો હતો. તો શું તમારે જાણવું છે કે જૈનીલે કેવી રીતે પ્રવાસનું આયોજન કર્યુ હતુ ? તો ચાલો જાણીએ પ્રવાસ પર્યટન કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ? પ્રવાસનું સ્થળ : હા, બાળકો. પ્રવાસનું સ્થળ નક્કી કરવું તે એક ખૂબ જ સંશોધનનો વિષય બની જાય છે. તમે એવી જગ્યાએ જાઓ ત્યાં તમને