નિજ - રચિત હાસ્ય કણિકાઓ

  • 4.9k
  • 1
  • 1.8k

' નિજ ' રચિત હાસ્ય કણિકાઓ :હિટવેવ માં માણો લાફટરવેવ (ઉનાળામાં કરેલ હાસ્ય સૂક્ષ્મ નિરીક્ષણ):_ તું હવે AC બંધ કરશે?, ક્યારનુંય ચાલે છે, પછી ગરમ થઈ જશે..._ અરે સાંભળે છે? ગેસગીઝર બંધ કર, એટેચ બાથરૂમમાં જરૂર નથી..._ તમે એક વાત નોટિસ કરી હશે કે ઉનાળામાં કાપડની ખપત ઓછી થાય છે..._ ઉનાળામાં ગાર્ડનમાં ફરવા જવાથી પત્નીના મગજને ઠંડક મળે અને પતિની આંખોને પણ..._ મોલમાં વિન્ડો શોપિંગ કરવાવાળાઓની ભીડ વધી જતી હોય છે, એ લોકો ત્રણ કલાકે ય બહાર નથી નીકળતા હોતા, (આપણો ગોટ્યો તો મંજરી અને બેબીને લઈને મોલમાં જાય ત્યારે બેબીને ટ્રોલી પર બેસાડી દે અને એ બન્ને જણા આરામથી