ઘણીવાર આપણે વ્યક્તિ ને તેના મિત્ર -વર્તણુક પરથી અનુમાન લગાવીએ છીએ . કે આ વ્યક્તિ ને આપણી જરૂર નથી . આની પાસે તો ઘણા મિત્રો છે . તે ધારે તેને દિલ ની વાત કરી શકે . તેમ ધારી ને આપણે તેને છોડી ને જતા રહીએ છીએ , સાચી હકીકત જાણ્યા વગર જયારે રિયાલિટી કંઇક જુદી જ હોય છે . હકીકત મા તેનાં જીવન માં આપણું ઘણું મહત્વ હોય છે . પણ કહેવાય છે ને કે માણસ ગમે તેટલો તરસ્યો કેમ ના હોય તોય પણ સાગર નું પાણી ના પી શકે , તેના માટે જરૂર પડે મીઠા પાણી ની . બસ