જવાહરલાલ નહેરુ સફળતા તેમને મળે છે, જે હિંમતભેર નિર્ણય લે છે અને પરિણામોથી ડરતા નથી....એવું માનનારા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની આજે ૨૭ મે એ પુણ્યતિથિ છે.તેમનો જન્મ 14 નવેમ્બર, 1818 ના રોજ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, તેમના પિતાનું નામ મોતીલાલ નેહરુ હતું, જેઓ એક પ્રખ્યાત બેરિસ્ટર હતા. તેઓ ભારતીય કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. બાળપણથી જ તેમના ઘરે રાજકીય લોકોનું આવવાનું થતું હતું, જેના કારણે બાળપણથી જ તેમના પર રાજકીય પ્રભાવ ખૂબ જ અસરકારક હતો, જેના પરિણામે પંડિત જવાહરલાલ નેહરુ બે વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. પંડિત જવાહરલાલ નેહરુએ તેમનું પ્રારંભિક શિક્ષણ અલ્હાબાદ સ્થિત પ્રાથમિક શાળામાંથી પૂર્ણ