એક પ્રેમ આવો પણ - 1

  • 3.9k
  • 2k

“એય... એય... જલ્દી પેલી સ્કૂટી પાછળ ગાડી લે જલ્દી... " અર્જુને ગાડી ચલાવી રહેલા કાનજીને કહ્યું."હા...પણ છે કોણ એ સ્કૂટી પર...” કાનજી કંઈક ચિડાઈ, બાઇક સ્કૂટી પાછળ લેતા બોલ્યો."એ મને પણ નથી ખબર... બસ તું એની પાછળ જાવા દે ને હમણાં!""સાલા ચિપો... આમ છોકરીઓનો પીછો ન કરાય! કંઈ શરમ જેવું બાકી પણ છે કે નહીં...એક તો પહેલાથી ત્રણ છોકરીઓને ગોળ ગોળ ફેરવે છે અને હવે પાછું આ..."“કાનજી ભાષણ આપવાનું બંધ કર...આવી વાતો તારા મોઢે નથી શોભતી. તું કેટલા પાણીમાં છું એ હું પણ જાણું જ છું... તું હમણાં સ્પીડ વધાર ને ભાઈ..."“હા ભાઈ... માન્યું કે તારું નામ અર્જુન અને મારું