Miss you Papa

  • 11.1k
  • 8.6k

જૈના પંડ્યા દાદા ફરી એકવાર જીતી ગયાં...25-4-21...10:50 P.M...રવિવાર.... દાદા છેલ્લી વાર મારી ને તમારી લડાઈ માં તમે એક વાર જીતી ગયાં.....દાદા ફરી એકવાર જીતી ગયા...હું પાછો આવીશ જ એવું કહીને મને છેતરીને...દાદા તમે ફરી એકવાર જીતી ગયા....તમારી છત્રછાયા માં બાળપણ આપી ;મને મોટી સમજીને મૂકી જતાં રહ્યાંદાદા તમે ફરી એકવાર જીતી ગયાં....તમારું ઐઠું ખવડાવી ; તમારાં જેવી કરીને મૂકીને જતાં રહ્યાં....દાદા તમે ફરી એકવાર જીતી ગયાં....દાદા જેવી જ છે એવું લોકોને બોલાવતા શીખવાડી ગયાંદાદા તમે ફરી એકવાર જીતી ગયાં....મારી દીકરી ડૉક્ટર થશે થી મારી દીકરી ડૉક્ટર નું ભણે છે.... બોલીદાદા તમે ફરી એકવાર જીતી ગયા....પણ...તારા માટે હું બેઠો છું