ઋણાનુબંધ - 4

(23)
  • 4.3k
  • 3k

હસમુખભાઈ અને અજય થોડી ક્ષણ એમ જ એકમેકને ભેટી રહ્યા બાદ એ બંન્ને એક ચાની કીટલી પર ચા અને નાસ્તો કરવા જાય છે. હસમુખભાઈ ગાંઠિયા અને સેવખમણી ખાવાના શોખીન હતા. આથી એમની પસંદનો નાસ્તો કરાવવા અજય તેમને ચા ની કીટલી પર લઈ જાય છે. કોલેજથી છૂટીને વિદ્યાર્થીઓ પોતપોતાના ગ્રુપમાં ત્યાં બેસી નાસ્તો કરતા અને ત્યારબાદ છૂટાં પડતા હતા. આજે પહેલીવાર સરને પણ ત્યાં જોઈને એ લોકોને અચરજ તો થયું જ હતું. વિદ્યાર્થીઓની અંદરોઅંદરની વાતો હસમુખભાઈના કાને પણ પડી જ હતી. એમના શબ્દો કંઈક આવા હતા, "આ ખડુસ સર આજે અહીં? આજે સૂરજ ક્યાંથી ઉગ્યો છે? અરે જો તો સહી એના