માંન્યાની મઝિલ ચેપ્ટર - 5

  • 3k
  • 1.7k

પિયોની ઘરે આવી ગઈ પણ હજી તેના મગજમાંથી અંશુમનની તસવીર હટતી નહોતી. અંશુમને જાણે પિયોની પર જાદૂ કરી દીધો હતો. આટલી હોટ પર્સનાલિટી તેણે લાઇફમાં ક્યારેય નહોતી જોઈ. ઘરે આવ્યા બાદ તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે કાશ તેણે અંશુમનની ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હોત પણ તે અકાઉન્ટ માન્યાનું હોવાથી તે તેને પૂછ્યા વગર કરવા ઈચ્છતી નહોતી. જોકે, તેને પૂરી ખાતરી હતી કે માન્યા આવા કોઈ અજાણ્યા યુવકની ફ્રેન્ડ રીક્વેસ્ટ ક્યારેય એક્સેપ્ટ નહીં કરે અને ના તો તેને કરવા દેશે. તેમ છતાં પિયોની એક ચાન્સ લેવા માંગતી હતી.બપોરે 3 વાગ્યે માન્યા એમ પણ પિયોનીના ઘરે આવવાની હતી. ત્યારે પિયોનીએ