માંન્યાની મઝિલ ચેપ્ટર - 3

  • 3.1k
  • 2k

માન્યા...માન્યા...જલ્દી બહાર આવ.' પિયોની એક્ટિવાના હોર્ન વગાડતા બોલી, હા આવી. ચાલો મેડમ ઉપાડો તમારી સવારી.' માન્યા પિયોનીના એક્ટિવા પાછળ બેઠી અને પિયોનીએ હેલિકોપ્ટરની માફક એક્ટિવા ઉડાડ્યું. 'માન્યા, તું નહીં માને આજે હું બહુ જ ખુશ છું. ફાઇનલી આપણે ફેસબુકની દુનિયામાં એન્ટર થઈ રહ્યા છીએ.' 'આપણે નહીં, ખાલી તું જ.' માન્યા બોલી. 'હા મારી અમ્મા, હું બસ પણ સૌથી સારી વાત એ છે કે આમાં તું મારી સાથે છે. એ પણ મારી આટલી આજીજી પછી. પોતાના વિચારેલા આઈડિયા પર પિયોની મનમોમન હસવા લાગી. “મને ખબર હતી કે તું છેલ્લે તો તારી જીદ પુરી કરાવીને જ રહેવાની છે. તો ના પાડવાનો તો