માંન્યાની મઝિલ ચેપ્ટર - 1

(11)
  • 6k
  • 2
  • 3.4k

માન્યા,આજે તો તારે મારી સાથે આવવું જ પડશે, તું ગમે તેટલી ના પાડીશ કે બહાના બનાવીશ આજે તો હું તને મારી સાથે લઇને જ જઈશ. પ્લીઝ માન્યા , તું મારી બેસ્ટ ફ્રેન્ડ હોય તો આજે તું મને ના નહિ પાડે. પિયોની માન્યાને તેની સાથે લઈ જવા માટે જીદ કરી રહી હતી. માન્યા અને પિયોનિ બેસ્ટ ફ્રેન્ડ હતા.આમ તો આ બનેની ફ્રેન્ડશિપની શરૂઆત થોડા મહિનાઓ પેલા જ થઈ હતી પણ બહુ જલદી બને એકબીજા સાથે હળી બળી ગયા હતા. એકબીજા ના કપડા શેર કરવાથી લાઇન બને વચ્ચે બધા જ સિકેટ્સની આપ- લે થતી.સમય હતો બનેની બોર્ડ એકઝામ પત્યા પછીનો. 12માં ધોરણની