પસ્તાવો

(17)
  • 3.1k
  • 1.2k

' નિજ ' રચિત એક સુંદર વાર્તા ' પસ્તાવો ' ' સટ્ટાક ' દઈને અવાજ આવ્યો, અવાજ સાંભળી રોડ પર લોકો થંભી ગયા, ​જોયું તો એક ' જાણીતો ' ચહેરો બુટલેગર, ગુંડો ભૈરવનો હતો, અને સામે એક યુવતી હતી, મામલો એક્સિડન્ટનો લાગતો હતો, ભૈરવથી આમ પણ બધા ગભરાતા, ભૂલેચૂકે ય કોઈ એના રસ્તામાં આવતું નહીં, એણે વળી આજે કોનો વારો કાઢ્યો? બધા અવાજ આવ્યો એ તરફ જોવા માંડ્યા, ભૈરવની ઓડી ગાડી અને પેલી યુવતીના સ્કૂટર વચ્ચે એક્સિડન્ટ થયો હતો, ભૈરવ ગાડીમાંથી બહાર નીકળીને તરત જ પેલી છોકરીને તમાચો જ મારી દીધો, ' તારી જાતને, મારી ઓડી તને દેખાતી નથી? (ગાળ,