ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 3

  • 2.4k
  • 980

ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર ચેપ્ટર-૩: માય ટાઈગર્સ માય ટાઈગર્સ!! ઇવાન ની આંખો ખુલી પણ પુરી ન ખુલી શકી. સામે ખૂબ અજવાળું પડતુ હતું તે જરા ઊભો થઈને જોયું તો તે મોટા હોલ માં બેડ પર સૂતેલો હતો. ચારેય બાજુ મોટી મોટી લાઇટ્સ લગાવેલી હતી. હોલ ખૂબ જ આધુનિક લાગતો હતો. પોતાના નવ મિત્રો પણ એની પાસે જુદા જુદા બેડ પર સુતેલા હતા. બધા ને બચી ગયેલા જોઈને ભગવાન નો આભાર માન્યો, સામે રોબર્ટ પણ સુતો હતો. જેનું શરીર હજી પણ ઝોમ્બી જેવું હતું, અને કમ્પ્યુટર સાથે જોડી તેના પર દવા નો બાટલો ચડતો હતો. ઇવાન સહેજ ઉભો થવા